$10 \,m$ ઊંચાઈથી એક દડાને નીચે છૂટ આપવામાં આવે છે. જો અથડામણને કારણે $40 \%$ જેટલી ઉર્જાનો વ્યય થતો હોય, તો એક અથડામણ પછી દડો .......... $m$ ઉપર જશે.
$10$
$8$
$6$
$4$
બીજા દડાનું વેગમાન શોધો.....$kg-m/s$
$50 kg$ ના બોમ્બને $100 m/sec$ ના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. $5 sec$ પછી તેના $ 20kg $ અને $ 30kg $ ના બે ટુકડા થાય છે. $20kg$ નો ટુકડો $150 m/sec$ ના વેગથી ઉપર તરફ ગતિ કરતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?
યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી સમજાવો.
સંરક્ષીબળો માટેનો યાંત્રિકઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત લખો.
$5 kg$ નો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ત્રણ ભાગમાં ફાટે છે ત્રણેય ભાગના દળનો ગુણોત્તર $1 : 1 : 3 $ છે. સમાન બળ ધરાવતા ભાગો એક બીજાને લંબ દિશામાં $21 m/s$ ના વેગથી ગતિ કરે છે તો સૌથી ભારે ભાગનો વેગ કેટલા.......$m/s$ ?