- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
$0.5 kg$ નો દડો $2 m/sec$ ના વેગથી દિવાલ સાથે લંબ અથડાઇને તે જ વેગથી $1 mili sec$ માં પાછો આવે છે.તો દિવાલ પર......... $N$ બળ લાગતું હશે.
A
$2000 $
B
$1000 $
C
$5000 $
D
$125 $
Solution
(a)${F_{av}} = \frac{{\Delta p}}{{\Delta t}} = \frac{{mv – ( – mv)}}{{\Delta t}} = \frac{{2mv}}{{\Delta t}} = \frac{{2 \times 0.5 \times 2}}{{{{10}^{ – 3}}}}= 2000 N$
Standard 11
Physics