$m$ દળનો એક કણ $t = 0$ સમયે સ્થિર સ્થિતિમાં છે. તેને $x$ $-$ દિશામાં $F(t) = F_0e^{-bt}$ બળ લાગુ પાડવામાં આવે છે. નીચેનામાંથી કયા દ્વારા તેની ઝડપ $v(t)$ દર્શાવાય છે?
એક ફૂટબોલનો ખેલાડી જમીન પરથી $45^{\circ}$ ના ખૂણે $25\, {ms}^{-1}$ ના શરૂઆતના વેગથી ફૂટબોલને ઉછાળે છે. આ ગતિ દરમિયાન ફૂટબોલની મહત્તમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ પહોચવા માટે લાગતો સમય કેટલો હશે? ($=10 \,{ms}^{-2}$ )
એક છોકરો $10$ $ m$ ની મહત્તમ ઊંચાઇ સુધી એક પથ્થર ફેંકી શકે છે. તેજ પથ્થરને છોકરો ....... $m$ સમક્ષિતિજ મહત્તમ અંતર સુધી પથ્થર ફેંકી શકશે.
સમાન અવધિ ધરાવતા બે પ્રક્ષિપ્તકોણે પદાર્થને ફેંકતા ઊંચાઇ $H_1$ અને $H_2$ મળે છે.તો અવધિ કેટલી થાય?
સમાન શરૂઆતના વેગથી સમક્ષિતિજ સાથે $42^{\circ}$ અને $48^{\circ}$ ના ખૂણે બે પદાર્થોને પ્રક્ષિપ્ત કરતાં તેની અવધિ અને ઊંચાઈ અનુક્રમે ${R}_{1}, {R}_{2}$ અને ${H}_{1}$, ${H}_{2}$ છે. તેના માટે સાચો વિકલ્પ કયો છે.