- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
એક બૅટ્સમૅન બૉલને તેની $12 \;m/ s$ ની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બૉલરની દિશામાં પાછો ફટકારે છે. જો બૉલનું દળ ( $0.15 \;kg$ હોય, તો બૉલ પર લાગતો આઘાત શોધો. (બૉલની ગતિ સુરેખ ધારો. )
A
$4.8$
B
$2.4$
C
$4.2$
D
$3.6$
Solution
વેગમાનમાં ફેરફાર
$=0.15 \times 12-(-0.15 \times 12)$
$=3.6 \,N\, s$
આઘાત $=3.6\, N \,s$,
બૅટ્સમૅનથી બૉલરની દિશામાં. આ એવું ઉદાહરણ છે કે જેમાં બૅટ્સમૅન વડે બૉલ પર લગાડેલું બળ તેમજ બૉલ અને બૅટ વચ્ચેનો સંપર્કસમય જાણવાનું મુશ્કેલ છે, પરંતુ આઘાત સહેલાઈથી ગણી શકાય છે.
Standard 11
Physics