$- 10°C$ તાપમાને રહેલ બરફને $100°C$ તાપમાને વરાળમાં રૂપાંતર કરવા માટેનો ગ્રાફ .....

  • [IIT 2000]
  • A
    66-a3
  • B
    66-b3
  • C
    66-c3
  • D
    66-d3

Similar Questions

પાણી અને $C{O_2}$ ના $P \to T$ ડાયાગ્રામ વચ્ચેનો અગત્યનો તફાવત કયો છે ?

ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો. 

$2 \;g$ વરાળને $25^oC$ તાપમાને રહેલ $40 \;gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3^oC$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ......  $cal/gm$

$1\; atm$ ના અચળ દબાણે $50\;  K$ તાપમાનવાળો પ્રવાહી ઓક્સિજનને $300\; K$ સુધી ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાનો દર અચળ છે. તાપમાનનો સમય સાથેનો ફેરફારનો ગ્રાફ કેવો મળે?

  • [AIPMT 2012]

ગુપ્ત ઉષ્માનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો અને તેનું મૂલ્ય શાના પર આધાર રાખે છે  તે જણાવો.