$1.2$ ઘનતા ધરાવતા એક બિકરમાં બરફનો ટુકડો તરે છે જ્યારે તે સંપૂર્ણ ઓગળી જાય ત્યારે પ્રવાહીની સપાટી .....

  • [IIT 1994]
  • A

    પહેલા જેટલી જ રહે  

  • B

    ઉપર આવે 

  • C

    નીચે જાય 

  • D

    $(a), (b) $ અથવા $ (c)$ 

Similar Questions

એક પાત્રમાં પારો ($\rho  =13.6\; g cm^{-3}$) અને તેલ ($\rho  =0.8 \;g cm^{-3}$) ભરેલા છે.એક ગોળો તેના અડઘું કદ પારામાં અને અડઘું કદ તેલમાં રહે તે રીતે તરે છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા $g cm^{-3}$ માં કેટલી હશે?

  • [IIT 1998]

$d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો  મીણબત્તીનો ઉપરનો ભાગ .....

  • [AIIMS 2005]

બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?

$5 \times 5 \times 5 \,cm ^3$ કદના સ્ટીલના બ્લોકનું પાણીમાં વજન કરવામાં આવે છે. જો સ્ટીલની સાપેક્ષ ઘનતા $7$ છે તો તેનું પરિણામી વજન .......... $gwt$ છે ?

હવામાં $3 \,kg$ વજનના ધાતુના ગોળાને દોરી વડે એવી રીતે લટકાડવામાં આવે છે કે તે $0.8$ સાપેક્ષ ઘનતા ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણ ડૂબેલો રહે. ધાતુની સાપેક્ષ ઘનતા $10$ છે તો દોરીમાં તણાવ ......... $N$ છે.