એક સમક્ષિતિજ સપાટી પર એક $2 \,kg$ દળ અને $4 \,ms ^{-1}$ ઝડ૫ ધરાવતું એક ચોસલું ગતિ કરતા $x=0.5 \,m$ થી $x=1.5 \,m$ જેટલી લંબાઈ ધરાવતી ખરબચડી સપાટીમાં દાખલ થાય છે. ખરબચડી સપાટી પર કાપેલ અંતર માટે પ્રવર્તનું પ્રતિપ્રેવેગી બળ $F =- k x$, જ્યાં $k =12 \,Nm ^{-1}$ છે. ચોસલું ખરબચડી સપાટીને પસાર કરે તે જ સમયે ઝડપ ............. $ms ^{-1}$ હશે.

  • [JEE MAIN 2022]
  • A

    શૂન્ય

  • B

    $1.5$

  • C

    $2$

  • D

    $2.5$

Similar Questions

$0.1 \,kg$ ના બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે.તો બ્લોક પર ........ $N$ ઘર્ષણબળ લાગતું હશે.

  • [IIT 1994]

આકૃતિમાં દર્શાવેલા બ્લોક પર લાગતું બળ $\vec{F}=\hat{i}+4 \hat{j}$ જેટલું છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણબળ છે

$2 \,kg $ ના દળનો બ્લોક $0.4$ ઘર્ષણાંક ઘરાવતી સપાટી પર પડેલ છે.જો તેના પર $2.5\, N$ નું બળ લગાવતાં ઘર્ષણબળ  ........  $N$ થાય.

સંપર્કમાંની બે વસ્તુઓ વચ્ચેનું સીમાંત મર્યાદિત ઘર્ષણ એ શેનાથી સ્વતંત્ર છે

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $m $ દળનો બ્લોક એક ગાડા $C$ સાથે સંપર્કમાં છે. બ્લોક અને ગાડા વચ્ચેનો સ્થિતિ ઘર્ષણાંક $\mu $ છે. બ્લોકને પડતો અટકાવવા માટે ગાડાનો પ્રવેગ $\alpha $ કેટલો હોવો જોઇએ?

  • [AIPMT 2010]