અચળ વેગમાન ધરાવતા પદાર્થ માટે શું અચળ હશે?
બળ
વેગ
પ્રવેગ
આપેલ તમામ
(b)For a given mass $P \propto v$. If the momentum is constant then it's velocity must have constant.
$100g$ ન પદાર્થને $20\, m \,sec^{-1}$ વેગથી સમક્ષિતીજ સાથે $30^°$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરતા મહતમ ઊચાઇએ તેના વેગમાનમા કેટલા………..$kg\,m\,{\sec ^{ – 1}}$ ફેરફાર થાય?
$3\, kg$ દળનો દડો દીવાલ સાથે $60^o$ ના ખૂણે અથડાય છે અને તેટલા જ ખૂણેથી પાછો ફરે છે. સંપર્ક સમય $0.20\,s$ છે. દીવાલ પર લાગતાં બળની ગણતરી કરો.
$10\, kg$ નો પદાર્થ $10 \,m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 \,sec$ માટે બળ લાગતા તે $2 \,m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે પદાર્થ પર લાગતો બળનો આધાત …….. $newton \times \sec $ થાય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.