$0.6$ રેસ્ટીટયુશન ગુણાંક ધરાવતી સપાટી પર $1 m$ ઊંચાઇ પરથી દડો મુકત કરતાં અથડામણ બાદ દડો .......... $m$ ઊંચાઈ પ્રાપ્ત કરશે.
$0.6 $
$0.4$
$1 $
$ 0.36 $
$10 m $ ઉંચાઈએથી એક બોલને ફેંક્યા પછી તે અધોદીશામાં $1 m/s $ ના વેગથી ઉતરાણ કરતી લીફટની છત પર અથડાય છે. તો બોલનો પ્રત્યાઘાતી વેગ કેટલા ....$m/s$ હશે ?
$u$ ઝડપે લીસી અને સમક્ષિતિજ સપાટી સાથે ત્રાંસી અથડામણ અનુભવે છે. જેના $x$ અને $y$ ઘટકો દર્શાવેલ છે. જો રેસ્ટિટ્યુશન ગુણાંક $\frac{1}{2}$ હોય, તો અથડામણ પછીના $x$ અને $y$ ના ઘટકો $v_x$ અને $v_y$ અનુક્રમે ...... હશે ?
વિધાન: $m$ દળના નાના $n$ દડાઓ $u$ વેગથી દર સેકંડે સપાટી સાથે સ્થિતિસ્થાપક સંઘાત રચે છે. સપાટી દ્વારા અનુભવાતું બળ $2\,mnu$ હશે.
કારણ: સ્થિતિસ્થાપક સંઘાત બાદ દડો તેટલા જ વેગ થી ઉછળે છે.
કરાના તોફાન માં જામી ગયેલા સરોવરની સપાટી પર શિરોલંબ સાથે $30^o$ ના ખૂણે અથડાયને અને શિરોલંબ સાથે $60^o$ ના ખૂણે પાછું આવે છે. સંપર્કને સપાટ ધારો તો રેસ્ટીંટયુશન ગુણાંક કેટલો થાય?
$4m$ દ્રવ્યમાનના અને $u$ ઝડપતી ગતિ કરતો એક પદાર્થ $A$ એ $2m$ દ્રવ્યમાનના અને સ્થિર એવા એક પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. અથડામણ પછી પદાર્થ $A$ વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો કેટલો હશે?