$10 m $ ઉંચાઈએથી એક બોલને ફેંક્યા પછી તે અધોદીશામાં $1 m/s $ ના વેગથી ઉતરાણ કરતી લીફટની છત પર અથડાય છે. તો બોલનો પ્રત્યાઘાતી વેગ કેટલા ....$m/s$ હશે ?

  • A

    $8 $

  • B

    $11 $

  • C

    $12 $

  • D

    $15$

Similar Questions

સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવીને સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ તથા સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ સમજાવો. 

$m_1 $ દળનો પદાર્થ $m_2$ દળના સ્થિર પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.જો ${m_1}$ દળનો વેગ $ 1.5$ માં ભાગનો થાય,તો $\frac{{{m_1}}}{{{m_2}}}$

$m$ દળના સાદા લોલક સાથે $m$ દળ અને $ v$  વેગથી ગતિ કરતો કણ સંપૂણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.અથડામણ પછી ,તો ગોળાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઇ

$m$  દળનો ગોળો $u$ વેગથી $m $ દળના સ્થિર ગોળાને અથડાય છે,જો રેસ્ટીંટયુશન ગુણાંક $e$ હોય,તો સંધાત પછી બંને ગોળાના વેગનો ગુણોત્તર કેટલો થાય?

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

$(A)$  ગતિ ઊર્જાની ગેરહાજરીમાં પદાર્થ પાસે વેગમાન હોઈ શકે.

$(B) $ હેડ ઓન સંઘાતમાં બે કણો વચ્ચેના સાપેક્ષ વેગના મૂલપ્ય અને દિશામાં કોઈ ફેરફાર થતો નથી.

$(C)$ પદાર્થની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.

$(D)$  પદાર્થની ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.