- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
$0.1\, kg$ દળ અને $10$ $m / s$નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં $50\, cm$ સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ $'x' \,N$ છે ,તો $'x'............... \,N$
A
$7$
B
$8$
C
$10$
D
$12$
(JEE MAIN-2021)
Solution
$v ^{2}= u ^{2}+2 as$
$0=(10)^{2}+2(- a )\left(\frac{1}{2}\right)$
$a =100 m / s ^{2}$
$F = ma =(0.1)(100)=10\, N$
Standard 11
Physics