કેપેસિટરમાં કયાં પ્રવાહનું વહન થતું નથી?
$A.C.$
$D.C.$
$A.C$. અને $D.C.$ બંને
એકપણ નહિ.
(b) ${X_C} = \frac{1}{{\omega C}} = \frac{1}{{2\pi \nu \,C}}$; For $dc$ $\nu = 0,\,\,\,\therefore \,\,{X_C} = \infty $
આપેલ આકૃતિ $(a)$ અને $(b)$ માં બે પરિપથ દર્શાવેલ છે. $….\,rad/s$ આવૃતિ માટે એક ચક્ર દરમિયાન બંને પરિપથમાંથી વ્યય થતો સરેરાશ પાવર સમાન મળે?
એક બલ્બ અને સંધારકને શ્રેણીમાં $ac$ ઉદગમ સાથે જોડવવામાં આવેલ છે. ત્યારબાદ એક અવાહક (ડાયઇલેક્ટ્રીક) ને સંધારક પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે. બલ્બની તેજસ્વીતા. . . . . .
$500\,\mu F$ સંધારકતા ધરાવતું એક સંધારક $100\,V$ ના ઉદગમ વડે સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત કરેલું છે. હવે તેને $50\,mH$ ના ઈન્ડકટર સાથે જોડી $LC$ પરિપથ બનાવવામાં આવે છે.$LC$ પરિપથમાં મહત્તમ પ્રવાહ $……A$ થશે.
$150.0\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસિટરને $E =36$ $\sin (120 \pi t ) \;V$ જેટલો $emf$ ધરાવતા પ્રત્યાવર્તી સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપાથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય લગભગ $……\,A$ જેટલું હશે
સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું $rms$ મૂલ્ય $6.9\,\mu\,A$ છે. જે સંઘારકકન $600\,rad / s$, ની કોણીય આવૃત્તિ ધરાવતા $230\,V$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા $….\,pF$ હશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.