- Home
- Standard 12
- Physics
7.Alternating Current
medium
$150.0\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસિટરને $E =36$ $\sin (120 \pi t ) \;V$ જેટલો $emf$ ધરાવતા પ્રત્યાવર્તી સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપાથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય લગભગ $......\,A$ જેટલું હશે
A
$2$
B
$\frac{1}{\sqrt{2}}$
C
$\sqrt{2}$
D
$2 \sqrt{2}$
(JEE MAIN-2023)
Solution
$I_0=\frac{E_0}{x_c}=\frac{E_0}{\frac{1}{\omega_c}}=E_0 \omega_c$
$\Rightarrow I_0=36 \times 120 \pi \times 150 \times 10^{-6}$
$\Rightarrow I_0=2.03$
$\simeq 2\,A$
Standard 12
Physics
Similar Questions
medium