$R$ ત્રિજયાવાળી પોલી સપાટીમાં $Q$ કુલંબ વિદ્યુતભાર રહેલો છે. જો સપાટીની ત્રિજયા બમણી કરતા સપાટી સાથે સંકળાયેલ ફલક્સ .....
સમાન રહે
બમણું થાય
અડધું થાય
ચાર ગણું થાય
ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ (ગુણધર્મો) લખો.
વિધુતક્ષેત્રની તીવ્રતાની દિશા કઈ હોય છે?
$+ q$ વિદ્યુતભાર $L$ લંબાઈના સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે, તો સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય?
$\mathrm{‘a'}$ બાજુવાળા ઘનમાંથી પસાર થતું ફલક્સ આકૃતિમાં બતાવ્યું છે કે જ્યારે વિધુતભાર $\mathrm{q}$ ને,
$(i)$ $\mathrm{A}$ ઘનના એક ખૂણા પર
$(ii)$ ઘનની ધારના મધ્યબિંદુ $\mathrm{B}$ પર
મૂકવામાં આવે છે તો ઘનની બધી બાજુએથી પાસાર થતાં ફ્લક્સ વિષે માહિતી આપો
ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ ${\phi _1},{\phi _2},{\phi _3}$ અને ${\phi _4}$ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?