કોયલ પોતાના ઈંડા બીજી જાતિનાં પક્ષીના માળામાં મુકે છે. આઉદાહરણ કોનું છે?
બાહ્યપરોપજીવન
અંતઃપરોપજીવન
અંડ પરોપજીવન (Brood parasitism)
પ્રતિજીવન
શિમ્બીકુળની વનસ્પતિ અને રાઈઝોબીયમ બેકટેરિયા વચ્ચે કેવો આંતરસંબંધ હોય છે ?
અસંગત જોડી જણાવો (આંતરજાતીય આંતરક્રિયા)
જાતિ $A$ $\quad\;$જાતિ $B$ $\quad$આંતરક્રિયા
નીચેનામાંથી કઈ વ્યાખ્યા સાચી છે
ખોરાક, પ્રકાશ અને અવકાશ માટે સ્પર્ધા તીવ્રતા રીતે $....$ વચ્ચે જોવા મળે છે.
સ્પર્ધા માટે કર્યું વિધાન ખોટુ છે.