લીઆનસ એ વાહકપેશી ધરાવતી વનસ્પતિ છે. જેના મૂળ જમીનમાં હોય છે અને તેના પ્રકાંડને સીધું રાખવા બીજાં વૃક્ષો પર આધાર રાખે છે. તેઓ તે વૃક્ષો સાથે સીધો સંબંધ જાળવતા નથી. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?

Similar Questions

નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?

  • [NEET 2022]

કોઈ ચોક્કસ નિવાસસ્થાનોમાં વિદેશી જાતીઓને લાવતા તેનું આક્રમણ ખૂબ જ વધી જાય છે, શા માટે ?

કસકટા.... છે.

પરભક્ષણ (ભક્ષણ) $.......$ માં મહત્વનું કાર્ય દર્શાવે છે.

ઓફીસ ઓકડ અને નર મધમાખી વચ્ચેનો સંબંધ