પરિમાણ રહિત રાશિ..... છે.

  • A
    તેને ક્યારેય એકમ હોતો નથી
  • B
    તે હંમેશા એકમ ધરાવે છે
  • C
    કદાચ એકમ હોઈ શકે
  • D
    મળી શકે નહી

Similar Questions

નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર ${M^0}{L^2}{T^{ - 2}}$ છે?

ગતિઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

સાપેક્ષ ઘનતાનું પારિમાણિક સૂત્ર કયું છે ?

નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર બીજા ત્રણ કરતાં અલગ છે?

દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 1990]