બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર ....... .
$[M{L^2}{T^{ - 2}}{\theta ^{ - 1}}]$
$[M{L^2}{T^{ - 2}}]$
$[M{L^0}{T^{ - 2}}{\theta ^{ - 1}}]$
$[M{L^{ - 2}}{T^{ - 1}}{\theta ^{ - 1}}]$
જો કોઈ પદાર્થ પર કાર્યરત બળ $F$, તેના કદ $V$ પ્રવાહીની ઘનતા $\rho$ અને ગુરૂત્વાકર્ષણપ્રવેગ $g$. પર આધારિત છે. $F$ માટે યોગ્ય સૂત્ર શું હોઈ શકે છે?
નીચે બે વિધાનો આપ્યાં છે :
વિધાન ($I$) : વિશિષ્ટ ઉાષ્મા નું પરિમાણીક સૂત્ર $\left[\mathrm{L}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\right]$ છે.
વિધાન ($II$) : વાયુ અચળાંકનું પરિમાણીક સૂત્ર $\left[\mathrm{M} \mathrm{L}^2 \mathrm{~T}^{-1} \mathrm{~K}^{-1}\right]$ છે.
ઉપરોક્ત આપેલા વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
નીચેના પૈકી કયા સંયોજનનું પરિમાણ સૂત્ર અવરોધના પરિમાણ જેવુ થશે? (જ્યાં ${\varepsilon_0}$ એ શૂન્યવકાશની પરમિટિવિટી અને ${\mu _0}$ એ શૂન્યવકાશની પરમિએબીલીટી છે)
આઇન્સ્ટાઇનના પ્રખ્યાત સાપેક્ષવાદને આધારે દળ $(m)$ એ ઊર્જા $(E)$ સાથે $E = mc^2$ સંબંધથી સંકળાયેલ છે.
જ્યાં $c =$ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. ન્યુકિલયર ઊર્જાનું મૂલ્ય સૂક્ષ્મ હોય અને તે $Mev$ માં મપાય છે. જ્યાં $1\,MeV = 1.6\times 10^{-13}\,J$ ; જેમાં દ્રવ્યમાન (એટોમિક માસ યુનિટ) $amu$ માં મપાય છે તથા $1\,u = 1.67 \times 10^{-27}\, kg$.
$(a)$ $1\,u = 931.5\, MeV$ મેળવો.
$(b)$ એક વિધાર્થીએ $1\,u = 931.5\, MeV$ લખ્યો છે જે પારિમાણિક દૃષ્ટિએ ખોટો હોવાનું શિક્ષકે કહ્યું છે તો સાચો સંબંધ લખો.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?