4-1.Newton's Laws of Motion
easy

એક છોકરી ચાલુ બસે,બસની ગતિની દિશામાં થોડીક આગળ તરફ ઝુકીને નીચે કુદકો મારે છે. તે પડે છે. $(a)$ બરફની સીટ પર $(b) $ ગુંદરવાળા ભાગ પર

A

બંને કિસ્સા $ (a) $ અને $(b) $ તે આગળ તરફ પડશે.

B

બંને કિસ્સા $(a)$  અને $(b)$ તે પાછળ તરફ પડશે.

C

કિસ્સા $(a) $ માં તે આગળ તરફ પડશે, અને કિસ્સા $ (b)$  માં તે પાછળ તરફ પડશે.

D

કિસ્સા $ (a) $ માં તે પાછળ તરફ પડશે, અને કિસ્સા $(b)$  માં તે આગળ તરફ પડશે.

(NEET-2017)

Solution

Her leg becomes still at the patch of glue but her leg cannot move forward while her head moves forward due to inertia of motion. Hence, she falls forward.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.