- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
જયારે ટ્રેન એકાએક ઉભી રહી જાય,ત્યારે પેસેન્જર આગળની તરફ ધકકો અનુભવે છે,કારણ કે
A
સીટ પેસેન્જર તરફ આગળની બાજુ ધકકો લગાડે છે.
B
સ્થિર જડત્વ ટ્રેનને ઊભી રાખે છે,અને શરીરને આગળની તરફ ધકેલે છે.
C
શરીરનો ઉપરનો ભાગ ગતિમાં રહે છે,અને સીટ સાથે સંપર્કમાં રહેલો ભાગ સ્થિર રહે છે.
D
એકપણ નહિ.
Solution
This is due to inertia. When the speeding bus stops suddenly, lower part of the body comes to rest while the upper part of the body tends to maintain uniform motion. Hence, the passenger's are thrown forward.
Standard 11
Physics