એકદળી મૂળનું અગત્યનું લક્ષણ તેની હાજરી છે.

  • A

    છૂટા છવાયા વાહિપૂલ

  • B

    એધા વગરનું વાહિપૂલ

  • C

    ત્રીજયામાં અન્નવાહક અને જલવાહકની વચ્ચે દબાયેલી એધા

  • D

    ખૂલ્લા વાહિપૂલ

Similar Questions

દ્વિદળી મૂળમાં પરિઘથી કેન્દ્ર બાજુના સ્તરોનો સાચો કમ ઓળખો.

સંયોજી પેશી ----- વચ્ચે આવેલી હોય છે. 

........નાં અંતઃસ્તરમાં પથકોષો ખૂબ સ્પષ્ટ છે.

સૂર્યમુખીના મૂળની આંતરિક રચના વર્ણવો.

દ્વિદળી મૂળમાં કઈ પેશી ત્વક્ષૈધાની ક્રિયાવિધીથી મૃત્યુ પામે છે?