$M$ દળનો એક બ્લોકને ઘર્ષણરહિત લીસા ઢાળ પર પડેલો છે. દળને મુકત કરીને ઢાળને કેટલો પ્રવેગ $a$ આપવો પડે કે જેથી $M$ દળ સ્થિર રહે?
જમણી તરફ $a=g \tan \theta$
ડાબી તરફ $a=g \sin \theta$
ડાબી તરફ $a=g \cos \theta$
ડાબી તરફ $a=g \tan \theta$
આપેલી પરિસ્થિતિમાં દર્શાવેલી તમામ સપાટીઓ લીસી છે. તો તંત્રને શું પ્રવેગ આપવો જોઈએ કે, જેથી $m_2$ બ્લોક નીચે તરફ ગતિ ન કરે?
ફાચર (ઢાળ) પર કેટલું બળ લગાડલું જોઈએ કે જેથી તેના પર મુકેલ બ્લોક ખસે નહી? (તમામ સપાટીઓ લીસી છે)
$m$ દળ નાં એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $40\,N$ બળ વડે ખેંચવામાં આવે છે. બ્લોકની મધ્યમાં તણાવ ............ $N$ છે
દળ $M_1 = 20\,kg$ અને $M_2 = 12\,kg$ ધરાવતા બે બ્લોક ને $8\,kg$ દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને $480\,N$ બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ $N$ હશે .
ત્રણ સરખા $m=2\; kg$ દળના બ્લોકને $F=10.2\; N$ બળ દ્વારા ખેંચતા તે $0.6\;ms ^{-2}$ ના પ્રવેગથી ઘર્ષણરહિત સપાટી પર ગતિ કરે, તો $B$ અને $C$ વચ્ચેની દોરીમાં તણાવ ($N$ માં) કેટલો હશે?