એક ધાતુમાં $X-$ દિશામાં $J_x$ ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને $B_z$ ($z-$ દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં $Y-$દિશામાં $E_y$ જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે $J_x$ અને $B_z$ ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો $SI$ એકમ શું થશે?

  • [JEE MAIN 2013]
  • A

    $\frac{{{m^2}}}{A}$

  • B

    $\frac{{{m^3}}}{As}$

  • C

    $\frac{{{m^2}}}{As}$

  • D

    $\frac{{As}}{{{m^3}}}$

Similar Questions

$y-$અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $6.0 \times 10^{-7}\,T$ છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.

  • [JEE MAIN 2023]

ઇલેક્ટ્રોન $y-$ અક્ષ પર $0.1\, c$ $(c  =$ પ્રકારનાં વેગ $)$ નાં વેગથી ગતિ કરે છે,વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }=30 \hat{ j } \sin \left(1.5 \times 10^{7} t -5 \times 10^{-2} x \right)\, V / m$ છે.ઇલેક્ટ્રોન પર લાગતું મહતમ ચુંબકીય બળ 

  • [JEE MAIN 2020]

વિદ્યુતચુંબકીય તરંગના ગુણધર્મો વિશે કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 2010]

વિદ્યુતક્ષેત્રની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કઈ ભૌતિકરાશિ દર્શાવે છે ? 

વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર .......