જનીનદ્રવ્ય તરીકે વર્તતા અણુમાં નીચેનામાંથી ક્યો ગુણધર્મ હોવો જોઈએ ?
તે ઉત્ક્રાંતિની ઘટના થવા માટે જરૂરી ધીમાં ફેરફારો થવાનો અવકાશ પુરું પાડતું હોવું જોઈએ.
તે પોતાની પ્રતિકૃતિ ઉત્પન્ન કરતો હોવો જોઈએ નહીં.
તે રાસાયણિક રીતે અને બંધારણનાં દષ્ટિકોણથી અસ્થાયી હોવો જોઈએ.
આપેલ બધા જ
કયો અણુ જનીન દ્રવ્ય તરીકે ન વર્તી શકે ?
કઈ પ્રક્રિયા દ્વારા વાઈરસનું આવરણ (કેપ્સિડ) બેક્ટરિયાની સપાટી પરથી અલગ થઈ જાય છે ?
આપેલામાંથી કર્યું હર્ષિ-ચેઝનો પ્રયોગ માટે સાચું નથી ?
કયા વૈજ્ઞાનિકોના પ્રયોગ બાદ આનુવાંશિક દ્રવ્યને લઈને થયેલો વિવાદ ઉકેલાયો હતો ?
તમે હર્શી અને ચેઈઝનો પ્રયોગ પુનરાવૃત કરો છો અને બે સમસ્થાનિકો $^{32}P$ અને $^{15}N$ અપાય છે. (મૂળ પ્રયોગના $^{35}S$ ના બદલે) તો તમે તમારા પરિણામને અલગ કઈ રીતે ધારી શકો ?