અચળ ઝડપે એક કણ વર્તુળાકાર માર્ગ ફરે છે. જયારે કણ $90^{\circ}$ નો ખૂણો બનાવે છે, ત્યારે તેનો તત્કાલીન વેગ અને સરેરાશ વેગનો ગુણોતર $\pi: x \sqrt{2}$ છે. $x$ ની કિમત ....... હશે.
$2$
$5$
$1$
$7$
$m$ દળ અને $l$ લંબાઇ ધરાવતા સળિયાને એક છેડાને અનુલક્ષીને $\omega $ કોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં અક્ષથી $x$ અંતરે તણાવબળ કેટલું હશે?
$120$ પરિભ્રમણ/મિનિટના દરથી ફરતા પૈડાની કોણીય ઝડપ કેટલી હશે?
એક પદાર્થ $80 \,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરે છે તેની ઝડપ $20 \,m / s$ છે જે કોઈ ક્ષણે $5 \,m / s ^2$ ના દરે ઘટે છે. તો પ્રવેગ દ્વારા બનાવવામાં આવતો વેગ સાથેનો કોણ કેટલો થાય ?
જો $\theta$ એ વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થના વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ હોય કે જેની ઝડપ ઘટી રહી હોય તો,
એક કણ $R$ ત્રિજયાના વર્તુળ પર અડધું પરિભ્રમણ અચળ ઝડપથી કરે,ત્યારે