$m$ દળ અને $Q$ વિદ્યુતભાર અને $K$ ગતિઊર્જા ધરાવતો કણ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે.તો $ 3 \,sec $ પછી ગતિઊર્જા......$K$ થાય.

  • [AIPMT 2008]
  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

દર્શાવો કે “જે બળ વડે કાર્ય થતું નથી તે બળ વેગ પર આધારિત છે.”

$4 \times 10^{5}\, ms ^{-1}$ ના વેગથી ગતિ કરતું એક પ્રોટોનનું કિરણપુંજ $0.3\, T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને $60^o$ ના ખૂણે પ્રવેશે છે. જેના કારણે બનતા હેલિકલ પથની પિચ(પેચઅંતર) કેટલા $cm$ હશે?

(પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27}\, kg$, પ્રોટોનનો વિજભાર $=1.69 \times 10^{-19}\,C$)

  • [JEE MAIN 2020]

વિદ્યુતભારીત કણ ચુંબકીયક્ષેત્ર $45^\circ$ના ખૂણે અમુક વેગથી દાખલ થાય તો તેનો ગતિપથ ....

  • [AIIMS 1999]

$m$ દળ અને $Q$ વિદ્યુતભારનો વિદ્યુતભરીત કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ચુંબકીય ક્ષેત્ર $B$ને લંબ ગતિ કરે છે તો તેનો આવર્તકાળ કેટલો થાય?

  • [AIEEE 2005]

$4.5 \times 10^{5} \;m / s$ના વેગથી ગતિ કરતાં બિંદુવત વિજભારના કારણે ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો ગુણોતર કેટલો થાય?

  • [AIIMS 2019]