2.Motion in Straight Line
medium

એક વ્યકિત એક ઇમારતના સૌથી નીચેના માળમાં બેઠા બેઠા જોવે છે કે તે ઇમારતની છત પરથી મૂકેલો દડો એ $1.5 \;m ,$ ઊંચાઈ ધરાવતી બારીને $0.1 \;s$ માં પસાર કરે તો તે બારીની ટોચ પર તેનો વેગ .................... $m/s$ હોય 

A

$20$

B

$15.5$

C

$14.5$

D

$4.5$

(NEET-2020)

Solution

From equation of motion

$S = ut +\frac{1}{2} at ^{2}$

$1.5= u (0.1)+\frac{1}{2} \times 10(0.1)^{2}$

$1.5=(0.1) u +0.05$

$u =15-0.5$

$\quad=14.5 m / s$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.