- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
easy
એક પદાર્થ ને શિરોલંબ દિશામાં ઉપર તરફ $19.6\, ms^{-1}$ વેગ થી ફેંકવામાં આવે છે. તો $4\, s $ પછી પદાર્થની સ્થિતિ શું હશે?
A
ઉચ્ચત્તમ સ્થાને
B
શરૂઆતના બિંદુથી ઉચ્ચત્તમ બિંદુ ને જોડતી રેખાના મધ્ય બિંદુએ
C
શરૂઆત ના બિંદુ એ
D
એક પણ નહીં
(AIIMS-2009)
Solution
$\begin{array}{l}
Clearly\,the\,time\,taken\,by\,the\,particle\\
to\,reach\,the\,highest\,{\rm{ point}}\,is\,given\,by\\
V = u – gt\\
or,\,t = \frac{{u – v}}{g} = \frac{{19.6 – 0}}{{9.8}}\\
or,\,t = 2\,s.\\
Therefore,\,the\,particle\,will\,reach\,at\,the\\
starting\,{\rm{point}}\,{\rm{itself}}\,{\rm{after}}\,{\rm{4}}\,s.
\end{array}$
Standard 11
Physics