- Home
- Standard 12
- Biology
9.Biotechnology Principals and Process
medium
પ્લાસ્મિડ $\rm {DNA}$ અને લીનીઅર $\rm {DNA}$ અણુને રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ વડે કાપવામાં આવે છે. ત્યારબાદ એગેરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસીસ દ્વારા અલગીકરણ કરવા પ્લાસ્મિડ $\rm {DNA}$ નો એક બેન્ડ (પટ્ટો) જ્યારે લીનીઅર $\rm {DNA}$ ના બે ટુકડાઓ જોવા મળે છે. સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution

Standard 12
Biology