4-1.Newton's Laws of Motion
medium

એક ખેલાડી $150\ \mathrm{~g}$ દળના અને $20\ \mathrm{~m} / \mathrm{s}$ ના દર (ઝડપ)થી ગતિ કરતા બોલને પકડે છે. જો આ કેચ પકડવાની પ્રક્રિયા $0.1\ s$ માં પૂર્ણ થાય તો બોલ દ્વારા ખેલાડીના હાથ પર લાગતું બળ ($N$ મૂલ્ચમાં). . . . . .હશે.

A$150$
B$3$
C$30$
D$300$
(JEE MAIN-2024) (AIEEE-2006) (AIPMT-2001)

Solution

$\mathrm{F}=\frac{\Delta \mathrm{P}}{\Delta \mathrm{t}}=\frac{\mathrm{mv}-0}{0.1}$
$=\frac{150 \times 10^{-3} \times 20}{0.1}=30 \mathrm{~N}$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.