- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
easy
કોઈ એક ખેલાડી $29.4\; m s^{-1}$ ની પ્રારંભિક ઝડપથી એક દડાને ઊર્ધ્વદિશામાં ફેંકે છે. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન $x = 0\; m$ અને $t = 0\; s$ તથા શિરોલંબ નીચે તરફની દિશાને $x-$અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. આ પસંદગીના સંદર્ભે દડાની ઊર્ધ્વદિશાની ગતિ અને અધોદિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગનાં ચિહ્નો દર્શાવો.
Option A
Option B
Option C
Option D
Solution
During upward motion, the sign of position is positive, sign of velocity is negative, and sign of acceleration is positive. During downward motion, the signs of position, velocity, and acceleration are all positive.
Standard 11
Physics