- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
normal
પ્લીઓટ્રોપીક જનીન
A
બીજા જનીનની સાથે લક્ષણનું નિયમન કરે છે.
B
સજીવમાં એક કરતાં વધારે લક્ષણોનું નિયમન કરે છે.
C
તે ફક્ત આદિ વનસ્પતિઓમાં પ્રદર્શિત થાય છે.
D
તેના જનીનો પ્લીસીન કાળમાં ઉદ્દભવ્યા હશે.
(NEET-2015)
Solution
(b) : The ability of a gene to have multiple phenotypic effects because it influences a number of characters simultaneouslyis known as pleiotropy. The gene having a multiple phenotypic effect because of its ability to control expression of two or more characters is called pleiotropic gene. In human beings pleiotropy is exhibited by syndromes called sickle cell anaemia and phenylketonuria.
Standard 12
Biology