ઉદ્ગમથી $2m$ અને $3m$ અંતરે આવેલા બિંદુએ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
$9 : 4$
$2 : 3 $
$3 : 2$
$4 : 9$
તરંગનું સમીકરણ $y = 8\sin 2\pi (0.1x - 2t)\,cm$ હોય,તો $2\,cm$ અંતરે રહેલા કણ વચ્ચે કળા તફાવત ............. $^\circ$ માં શોધો.
ધ્ઢ આધાર પરથી પરાવર્તન થતા, તરંગની કળામાં થતો ફેરફાર કેટલો હશે?
ધ્વનિ શોષક ધ્વનિનું મૂલ્ય $20\, dB$ જેટલું ઘટાડે છે. તો તીવ્રતા કેટલા ગણી ઘટે?
પ્રગામી તરંગનું સમીકરણ $y = 4\sin \frac{\pi }{2}\left( {8t - \frac{x}{8}} \right) \,cm$ હોય,તો તરંગનો વેગ અને વેગની દિશા શું થાય?
માણસથી દૂર જતી અને નજીક આવતી ટ્રેનની ઝડપ $4 \,m/s$ છે, બંને ટ્રેન $240 \,Hz$ નો ધ્વનિ ઉત્પન્ન કરે, તો સંભળાતા સ્પંદની સંખ્યા મેળવો. (હવામાં ધ્વનિનો વેગ = $320 \,m/sec$)