$400$ મીટરની મહત્તમ સમક્ષિતીજ અવધી પ્રાપ્ત કરવાની શક્ચતા સાથે એક પદાર્થને અવકાશમાં ફૅકવામાં આવે છે. જો પ્રક્ષેપણના બિંદુુને ઉગમબિંદુુ તરીકે લઈએ, તો ક્યા યામ બિંદુ પર પદાર્થનો વેગ ન્યુનતમ હશે?

  • A

    $(400,100)$

  • B

    $(200,100)$

  • C

    $(400,200)$

  • D

    $(200,200)$

Similar Questions

પ્રક્ષિપ્ત કોણ $(45^o  +\theta )$ અને $(45^o -\theta)$ કોણે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થની સમક્ષિતિજ અવધિનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 2006]

સમાન વેગથી બે દડાને ફેંકવામાં આવે, એક દડાને ઉપર તરફ અને બીજા દડાને શિરોલંબ સાથે $60^o$ ના ખૂણે ફેંકતા મહત્તમ ઊંચાઇએ તેમની સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

બે દડાને આકૃતિ મુજબ ફેંકતા સમાન સમયમાં જમીન પર આવે છે.તો તેણે પ્રાપ્ત કરેલી ઊંચાઇનો ગુણોત્તર કેટલો થાય?

કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y=\sqrt{3} x-\frac{ x^2}{2}$, તો પ્રક્ષિપ્તવેગ કેટલો થાય?

નીચેની આકૃતિમાં વેગના સમક્ષિતિજ ઘટકના મૂલ્ય ઉત્તરતા ક્રમમાં