એક પ્રોટોન અને એક $\alpha-$કણ (તેમનાં દ્રવ્યમાનનો ગુણોત્તર $1:4$ અને વિધુતભારનો ગુણોત્તર$1: 2$) સ્થિર સ્થિતિમાંથી $V$ વિજસ્થિતિમાનના તફાવતથી પ્રવેગીત કરવામાં આવે છે. જો તેમની ગતિઓને લંબ એકસમાન ચુંબકીય ક્ષેત્ર $(B) $ પ્રસ્થાપિત કરવામાં આવે, તો તેઓ વડે કપાતા વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર $r_p : r_{\alpha }$ કેટલો થશે? 

  • [JEE MAIN 2019]
  • A

    $1: \sqrt 2$

  • B

    $1 : 2$

  • C

    $1 : 3$

  • D

    $1: \sqrt 3$

Similar Questions

$l$ લંબાઈના સાદા લોલકમાં એક છેડે લોખંડનો ગોળો લટકાવેલો છે.આ લોલક $d.c.$ પ્રવાહ ધરાવતા સમક્ષિતિજ ગૂચળાની ઉપર દોલનો કરે છે તો લોલકનો આવર્તકાળ $T$ ......

  • [JEE MAIN 2013]

$3.57 \times 10^{-2} \,T $ ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેકટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જો $\frac{e}{m}$ નું મૂલ્ય $1.76 \times 10^{11}\, C/kg $ હોય, તો ઇલેકટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી હશે?

  • [NEET 2016]

પ્રોટોન અને $\alpha$ ની ગતિઉર્જા  $K _{ p }$ અને $K _{\alpha}$ છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર  $2: 1 $ છે તો ગતિઉર્જાનો ગુણોતર $K _{ p }: K _{\alpha}$ શું હશે 

  • [JEE MAIN 2021]

ચુંબકીયક્ષેત્રનું ઉદગમ જણાવો. 

એક પ્રોટોન અને એક આલ્ફા કણ, સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં તેને લંબરૂપે ગતિ કરતાં પ્રવેશ કરે છે. જો બંને કણો માટે, વર્તુળાકાર કક્ષા માટેની ત્રિજયા સમાન હોય અને પ્રોટોન દ્વારા મેળવાતી ગતિઊર્જા $ 1 \,MeV$ હોય, તો આલ્ફા કણ દ્વારા મેળવાતી ગતિઊર્જા $MeV$ માં કેટલી હશે?

  • [AIPMT 2015]