એક રેડિયો ટ્રાન્સમીટર $830\, kHz$ જેટલી આવૃતિનું પ્રસરણ કરે છે. ટ્રાન્સમીટરથી અમુક અંતરે $4.82\times10^{-11}\,T$ જેટલુ ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે. તો તેનું વિદ્યુતક્ષેત્ર અને તરંગલંબાઈ અનુક્રમે કેટલા હશે?

  • [AIEEE 2012]
  • A

    $0.014\,N/C, 36\,m$

  • B

    $0.14\,N/C, 36\,m$

  • C

    $0.14\,N/C, 360\,m$

  • D

    $0.014\,N/C, 360\,m$

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર અનુક્રમે $\vec{E}=E_{0} \hat{i}$ અને $\vec{B}=B_{0} \hat{k}$ વડે આપવામાં આવે છે. વિદ્યુતચુંબકીય તરંગની દિશા કઈ હશે?

  • [JEE MAIN 2021]

એક ધાતુમાં $X-$ દિશામાં $J_x$ ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને $B_z$ ($z-$ દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં $Y-$દિશામાં $E_y$ જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે $J_x$ અને $B_z$ ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો $SI$ એકમ શું થશે?

  • [JEE MAIN 2013]

વિદ્યુતચુંબકીય તરંગોમાં ઊર્જાનો સંગ્રહ શેમાં થાય?

શૂન્યાવકાશમાં પ્રસરી રહેલા વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કોને બરાબર થાય?

  • [AIPMT 2012]

મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i} \cos (\omega \mathrm{t}-\mathrm{kz})$ વડે રજૂ કરી શકાય છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર સદિશ_______ વડે આપી શકાય.

  • [JEE MAIN 2024]