$X$- દિશામાં ગતિ કરતા એક પ્રકાશ કિરણ માટે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપી શકાય છે. $E _{y}=900 \sin \omega( t -x / c)$. $3 \times 10^{7} \,ms ^{-1}$ ની ઝડપથી $Y$-અક્ષની દિશામાં ગતિ કરતા $q = e$ વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુતબળ અને ચુંબકીય બળનો ગુણોત્તર ............... હશે. (પ્રકાશની ઝડપ $=3 \times 10^{8} \,ms ^{-1}$ )

  • [JEE MAIN 2022]
  • A

    $1: 1$

  • B

    $1: 10$

  • C

    $10: 1$

  • D

    $1: 2$

Similar Questions

કયા વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પ્રયોગશાળામાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા ? 

જ્યારે વિદ્યુતચુંબકીય તરંગ ડાઈઈલેકટ્રીક માધ્યમમાં પસાર થાય ત્યારે નિર્ગમન પામતા તરંગની ......

સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $E_z = 100\, cos (6 ×10^8 \,tc + 4x) V/m .......$ વક્રિભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરતું હશે.

$\vec E = {E_0}\hat i\,\cos \,\left( {kz} \right)\,\cos \,\left( {\omega t} \right)$ વિદ્યુતક્ષેત્ર ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર $\vec B$ કઈ રીતે રજૂ કરી શકાય?

  • [JEE MAIN 2019]

અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

  • [JEE MAIN 2013]