એક $L$ લંબાઈનો સળિયો જ્યારે તેનો એક બીજો છેડો એક લીસા તળીયા પર હોય ત્યારે, એક લીસી શિરોલંબ દીવાલ સામે પડેલો છે. જે છેડો દીવાલ સામે અડકેલો છે તે નિયમિત રીતે શિરોલંબ રીતે અધોદિશામાં ગતિ કરે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

213233-q

  • A

    નીચેના છેડા ની ઝડપ અચળ દરે વધે કરે છે.

  • B

    નીચેના છેડાં ની ઝડપ ઘટે છે પરંતુ ક્યારેય શૂન્ય થતી નથી.

  • C

    નીચેના છેડાં ની ઝડ૫ સતત ઓછી થાય છે, અને જ્યારે ઉપરનો છેડો જમીનને સ્પર્શે છે ત્યારે તે શૂન્ય થાય છે.

  • D

    જ્યાં સુધી ઉપર નો છેડો જમીનને સ્પર્શે છે ત્યાં સુધી નીચેના છેડાં ની ઝડપ અચળ રહે છે.

Similar Questions

$ m_1 = 4m_2$ છે. $m_1 $ નો પ્રવેગ $a$ છે. $m_1$ ને સ્થિર થતાં ........ $\sec$ લાગે.

 $ m_1 = 4m_2$  છે. $m_1 $ નો પ્રવેગ $a$ છે. $ m_2$ નો વેગ $0.4\, second$ સમયે  ........... $cm/s$ થાય.

$M_1$ અને $M_2$ નાં બે દળોને હલકી ખેંચાણ ન અનુભવતી દોરી કે જેને ધર્ષણાહિત પુલી પરથી પસાર કરવામાં આવી છે તેના બે છેડા આગળ બાંધવામાં આવેલા છે. જ્યારે દળ $M_2$ એ $M_1$ કરતા બમણું હોય ત્યારે તંત્રમાં $a_1$ જેટલો પ્રવેગ મળે છે.જ્યારે $M_2$ એ $M_1$ કરતા ત્રણ ગણું હોય છે ત્યારે તંત્રનો પ્રવેગ $a_2$ જેટલો મળે છે. $\frac{a_1}{a_2}$ ગુણોત્તર શોધો.

  • [JEE MAIN 2022]

$2\, {kg}$ અન $8\, {kg}$ દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. $8\; {kg}$ ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને  જમીન પર પહોચવા માટે લાગતો સમય ($sec$ માં) કેટલો હશે? ($\left.{g}=10\, {m} / {s}^{2}\right)$

  • [JEE MAIN 2021]

એક વ્યકિત ઘર્ષણ રહિત ઢાળની ટોચ પરથી સરકે છે અને આ જ ઢાળની ટોચ પરથી બેગ ફેંકવામાં આવે છે.જો વ્યકિતનો વેગ $v_m$ અને બેગનો વેગ $v_b$ હોય, તો ..... 

  • [AIPMT 2000]