- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
hard
આદર્શ વાયુ $AB$ પ્રક્રિયામાં $50J$ ઉષ્માનું શોષણ કરે છે. $BC$ પ્રક્રિયામાં ઉષ્માની આપ-લે થતી નથી. $CA$ પ્રક્રિયામાં $70J$ ઉષ્મા ગુમાવે છે, $BC$ પ્રક્રિયામાં થતું કાર્ય $40J$ છે, $A$ આગળ આંતરિક ઊર્જા $1500J$ હોય,તો $C$ આગળ આંતરિક ઊર્જા ........ $J$ હશે.

A
$1590 $
B
$1620 $
C
$1540 $
D
$1570$
Solution
(a) $\Delta {W_{AB}} = 0$ as $ V =$ constant
$\therefore$ $\Delta {Q_{AB}} = \Delta {U_{AB}} = 50J$ (Given)
${U_A} = 1500J$ $\therefore$ ${U_B} = (1500 + 50)J = 1550J$
$\Delta {W_{BC}} = – \Delta {U_{BC}} = – 40J$(Given)
$\therefore$ $\Delta {U_{BC}} = 40J$ $\therefore$ ${U_C} = (1550 + 40)J = 1590J$
Standard 11
Physics