- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
આપેલ $ P → V$ ના આલેખમાં આદર્શ વાયુની પ્રારંભિક અવસ્થા બિંદુ $a$ અને અંતિમ અવસ્થા બિંદુ $e$ વડે દર્શાવી છે. વાયુ અવસ્થા $a$ થી અવસ્થા $e$ સુધી $(i)\, abe\, (ii)\, ace\, (iii)\, ade$ માર્ગેં જાય છે. વાયુ વડે શોષાતી ઉષ્મા ....... હશે.

A
ત્રણેય પ્રક્રિયાઓમાં સમાન
B
$(i)$ અને $(ii)$ પ્રક્રિયાઓમાં સમાન
C
પ્રક્રિયા $(iii)$ કરતાં પ્રક્રિયા $(i)$ માં વધુ
D
આપેલ પૈકી એક પણ નહિ
Solution
દરેક માર્ગ માટે પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ સમાન છે. આથી $\Delta E_{int}$ બધા માર્ગ માટે સમાન.
થરમાડાઇનેમિક્સના પ્રથમ નિયમ મુજબ, $\Delta Q = \Delta E_{int} + \Delta W$
$\therefore \Delta Q \propto \Delta W $
આથી વધુ કાર્ય એટલે વધુ ઉષ્માનું શોષણ.
અત્રે,$\Delta W_{(i)} = +ve$ $\Delta W_{(ii)} = -ve $ $ \Delta W(iii) = 0$
$\therefore$ વિકલ્પ સાચો છે
Standard 11
Physics