- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ABCA$ ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે $AB$ ભાગ દરમ્યાન $40 \,J$ ઉષ્માનું શોષણ કરે છે, $BC$ ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને $CA$ ભાગ દરમ્યાન $60 \,J$ ઉષ્મા પાછી ફેંકે છે. જો $BC$ ભાગ દરમ્યાન વાયુ પર $50 \,J$ કાર્ય થાય છે. વાયુની $A$ સ્થાન આગળ આતંરિક ઊર્જા $1560 \,J$ છે. $CA$ ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... $J$ થશે.

A
$20$
B
$30$
C
$-30$
D
$-60$
(JEE MAIN-2022)
Solution

$\Delta Q_{\text {cycle }}=40-60=\Delta W$
$\Rightarrow \Delta W =-20 J = W _{ BC }+ W _{ CA }$
$\Rightarrow W _{ CA }=-20 J – W _{ BC }$
$=-20-(-50)$
$=30\,J$
Standard 11
Physics