એક નાનો સિગ્નલ વોલ્ટેજ $V(t)=V_0sin$$\omega t$ ને એક આદર્શ કેપેસિટર $C$ ની આસપાસ લગાડેલ છે.
એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર $ C $ માં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈપણ ઊર્જાનો વપરાશ કરતું નથી.
પ્રવાહ $ I(t),$ વોલ્ટેજ $V(t)$ ની કળામાં છે.
પ્રવાહ $I(t)$,વોલ્ટેજ $V(t)$ થી કળામાં $180^o$ આગળ છે.
પ્રવાહ $ I(t)$,વોલ્ટેજ $V(t)$ થી કળામાં $90^o$ પાછળ છે.
એ.સી.ના એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલિન પ્રવાહના મૂલ્યોનો સરવાળો કેટલો હોય છે ?
એ.સી. સિગ્નલ એટલે શું?
જોડકાં જોડો.
પ્રવાહ $ r.m.s. $ મૂલ્ય
(1)${x_0 }\sin \omega \,t$ (i)$ x_0$
(2)${x_0}\sin \omega \,t\cos \omega \,t$ (ii)$\frac{{{x_0}}}{{\sqrt 2 }}$
(3)${x_0}\sin \omega \,t + {x_0}\cos \omega \,t$ (iii) $\frac{{{x_0}}}{{(2\sqrt 2 )}}$
$10 \;A$ ના ડી.સી. પ્રવાહને તારમાંથી વહેતા $1=40 \cos \omega t\;( A )$ ના ઓલ્ટરનેટીંગ વિદ્યુતપ્રવાહ પર સંપાત કરવામાં આવ્યો છે. પરિણામી વિદ્યુતપ્રવાહનું અસરકારક મૂલ્ય જેટલું ...... $A$ હશે.
પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $\pi /4$ છે. $ac$ આવૃત્તિ $50\, Hz$ છે. તો સમય તફાવત કેટલો થાય?