પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $\pi /4$ છે. $ac$ આવૃત્તિ $50\, Hz$ છે. તો સમય તફાવત કેટલો થાય?
$0.02\, s$
$0.25\, s$
$2.5\, ms$
$25\, ms$
આકૃતિ મુજબ પ્રવાહનું વહન શકય છે?
વ્યવહારમાં ડી.સી.ના બદલે એ.સી. વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું કારણ લખો.
$AC$ ઉદ્ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 100\sin \;100\pi t\cos 100\pi t$ મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય?
એ.સી. વોલ્ટેજ કોને કહે છે અને તેનું સમીકરણ લખો.
આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું $r.m.s.$ મૂલ્ય કેટલું થાય?