- Home
- Standard 11
- Chemistry
અલ્પ દ્રાવ્યનું સામાન્ય સૂગ $A_x^{p + }B_y^{q - }$ છે અને સંતૃપ્ત દ્રાવણની આણ્વીય દ્રાવ્યતા $S$ (સંતુલિત સ્થિતિએ) છે. આ પ્રકારના ક્ષારની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચે સંબંધ તારવો.
Solution
અલ્પદ્રાવ્ય ક્ષારનું સામાન્ય. સુત્ર
$\mathrm{A}_{x}^{p+} \mathrm{B}_{y}^{q-}$ અને આણ્વીય દ્રાવ્યતા $\mathrm{S}$ mol $\mathrm{L}^{-1}$ છે.
$\mathrm{A}_{x}^{p+} \mathrm{B}_{y}^{q-}+x \mathrm{~A}_{(\mathrm{aq})}^{p+}+y \mathrm{~B}^{q-}{ }_{\mathrm{aq})}$
$\mathrm{A}_{x} \mathrm{~B}_{y}$ સંયોજનના $\mathrm{S}$ મોલ જ્યારે ઓગળે ત્યારે $x$ મોલ $\mathrm{A}^{p+}$ અને $\mathrm{Y}^{y}$ મોલ $\mathrm{B}^{q-}$ ઉત્પન્ન થાય છે.
$\therefore$ દ્રાવ્યતા ગુણાકાર $\left(\mathrm{K}_{s p}\right)=\left[\mathrm{A}^{p+}\right]^{x}\left[\mathrm{~B}^{q-}\right]^{y}$
$=\left[\begin{array}{ll}x & \mathrm{~S}\end{array}\right]^{x}[y \mathrm{~S}]^{y}$
$=x^{x} y^{y} \mathrm{~S}^{x+y}$