સમય $t$ અને અંતર $x$ વચ્ચે નેા સંબધ $t = \alpha \,{x^2} + \beta x,$જયાં $\alpha$ અને $\beta$ અચળ અને $v$ વેગ છે તો પ્રતિપ્રવેગ કેટલો થાય?
એક કાર કુલ અંતરના $2/5^{th}$ માં ભાગનું અંતર $v_1$ ઝડપથી અને $3/5^{th}$ માં ભાગનું અંતર $v_2$ ઝડપથી કાપતો હોય,તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય?
એક પદાથૅને $h$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે છેલ્લી સેકન્ડમાં $9h/25$ અંતર કાપે છે.તો ઉંચાઇ $h$ કેટલા..............$m$ હશે?
એક પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે,તો તેના વેગ વિરુધ્ધ સમય નો આલેખ કેવો મળે?