- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
easy
એક ટાવરની ટોચ પરથી ઝડ૫ $u$ સાથે ઉપરથી ફેકવામાં આવે પથ્થર વેગ $4 u$ સાથે જમીન પર પહોંચે છે. ટાવરની ઊંચાઈ ક્ટલી હશે?
A
$\frac{15 u^2}{2 g}$
B
$\frac{7 u^2}{2 g}$
C
$\frac{16 u^2}{g}$
D
શૂન્ય
Solution
(a)
$v=\sqrt{u^2+2 g h}$
$(4 u)^2=u^2+2 g h$
$\frac{16 u^2-u^2}{2 g}=h \Rightarrow h=\frac{15 u^2}{2 g}$
Standard 11
Physics