- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
$45 \,m$ ઊંચાઈના મકાનના ધાબા પરથી એક દડાને નીચે પડવા દેવામાં આવે છે તે જ ક્ષણે બીજા દડાને $40\, ms^{-1}$ ના ઝડપથી ઊધ્વદિશામાં ફેંકવામાં આવે છે તો બંને દડાની સાપેક્ષ ઝડપને સમયના વિધેય સ્વરૂપે દર્શાવો.
Option A
Option B
Option C
Option D
Solution
મુક્તપતન પામતા દડો પ્રારંભિક વેગ $u_{1}=0$
ઊધર્વદિશામાં ફેંકેલા દડાનો પ્રારંભિક વેગ $u_{2}=40 ms ^{-1}$
પ્રથમ દડાનો $t$ સમયે વેગ,
$v_{1}=u_{1}+g t=0+g t$
$\therefore v_{1}=+g t \rightarrow$ અધોદિશામાં
બીજા દડાનો $t$ સમયે વેગ
$v_{2}=u_{2}-g t \therefore v_{2}=40-g t \rightarrow$ ઊધર્વ દિશામાં
બંને દડાનો સાપેક્ષ વેગ
$v_{12}=v_{1}+v_{2}$
$=g t+40-g t$
$v_{12}=40 ms ^{-1}$
Standard 11
Physics