યંગ મોડ્યુલસના પ્રયોગના મૂલ્યો પરથી એક ગ્રાફ દોરવામાં આવ્યો છે જે નીચે દર્શાવેલ છે. જેના $X$ અને $Y$ અનુક્રમે શું હોવું જોઈએ $?$

49-17

  • A

    લગાવેલ વજન અને લંબાઈમાં વધારો

  • B

    લગાવેલ પ્રતિબળ અને લંબાઈમાં વધારો

  • C

    લગાવેલ પ્રતિબળ અને ઉત્પન્ન થતી વિકૃતિ

  • D

    લંબાઈમાં વધારો અને લગાવેલ વજન

Similar Questions

નીચેનામાંથી કયો ગ્રાફ પ્રતિબળ-વિકૃતિ નો ઈલાસ્ટોમર માટેનો છે ?

નીચેના ગ્રાફમાં બિંદુ $D$ શું દર્શાવે છે.

આકૃતિમાં દ્રવ્ય $A$ અને $B$ માટે પ્રતિબળ-વિકૃતિ-આલેખ દર્શાવેલ છે.

આલેખ સમાન માપક્રમ પર દોરેલ છે.

$(a)$ કયા દ્રવ્યનો યંગ મૉડ્યુલસ મોટો હશે ?

$(b)$ બેમાંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે ? 

ચાર તાર માટે વજન વિરુદ્ધ લંબાઈના વધારાનો ગ્રાફ આપેલો છે. તો કયા તારની જાડાઈ સૌથી વધારે હશે $?$

નીચેના આપેલા $\Delta l$ ના ગ્રાફ માટે $1\, m$ લંબાઇ અને ${10^{ - 6}}{m^2},$ આડછેદ ઘરાવતા તારનો યંગમોડયુલસ કેટલો થાય?

  • [IIT 2003]