ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે. ગ્રાફના ક્યાં બિંદુ સુધી હુકના નિયમનું પાલન થાય $?$

49-2

  • A

    $OA$

  • B

    $AB$

  • C

    $BC$

  • D

    $CD$

Similar Questions

નીચે ત્રણ તાર $P, Q$ અને $R$ માટે વિકૃતિ વિરુદ્ધ પ્રતિબળ નો ગ્રાફ આપેલો છે તો ગ્રાફ પરથી નીચેનામાથી શું સાચું છે $?$

તાર માટે બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે,તો તારનો બળ અચળાંક કેટલો થાય?

$A$ અને $B$ દ્રવ્ય અંતે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે ગ્રાફ પરથી શું કહી શકાય $?$

  • [AIIMS 1987]

હ્રદયમાં રુધિર વહન માટેની સ્થિતિસ્થાપક મહાધમની પેશી માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ નીચેનામાંથી કયો છે? [સ્થિતિસ્થાપક મહાધમની પેશી માટે પ્રતિબળ વિકૃતિના વર્ગના સમપ્રમાણમાં હોય]

નીચેના ગ્રાફમાં બિંદુ $B$ શું દર્શાવે છે.