- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
એક થર્મોડાયનેમિક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની પ્રારંભિક અવસ્થા $D$ માંથી વચ્ચેની અવસ્થા $E$ માં એક રૈખીય પ્રક્રિયાથી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ મૂળ કદ જેટલું ધટાડવામાં આવે છે અને તે સમદાબીય પ્રક્રિયા દ્વારા $E$ થી $F$ જાય છે. વાયુ દ્વારા $D$ થી $E$ થી $F$ જતાં થતું કુલ કાર્ય $..........\,J$ હશે.

A
$-450$
B
$450$
C
$900$
D
$1350$
(JEE MAIN-2022)
Solution
$W _{ DE }=\frac{1}{2}(600+300) 3\,J$
$=1350\,J$
$W _{ EF }=-300 \times 3=-900\,J$
$W _{ DEF }=450\,J$
Standard 11
Physics